ધ સ્કોર્પિયન - પ્રકરણ -46

(89)
  • 4.8k
  • 4
  • 3.1k

સ્કોર્પીયન પ્રકરણ : 46          મીલીટ્રી મેજર અમન ગુપ્તાનાં આવ્યાં પછી સિદ્ધાર્થ દોડાદોડમાં પરોવાયાં. થોડીવાર પછી બીજી એક જીપ પોલીસ સ્ટેશન કમપાઉન્ડમાં પ્રવેશી અને એ અવાજ સાંભળી સિદ્ધાર્થ સાથે દેવ અને દુબેન્દુ પણ બહાર આવી ગયાં. દેવની નજર જીપ પર પડી અને અને એ દોડીને જીપ તરફ ગયો. જીપમાંથી રાય બહાદુર રોય નીકળ્યાં. એ બહાર આવ્યાં દેવને જોયો અને ગળે વળગાવ્યો. પછી તરતજ દેવને અળગો કરીને કહ્યું “ બરાબર ?” દેવે કહ્યું “યસ સર... યસ પાપા...” અને રાય બહાદુરની નજર દુબેન્દુ અને સિદ્ધાર્થ પર પડી. દુબેન્દુ દોડતો આવીને નીચો નમીને પગે લાગ્યો. રાય બહાદુરે એની પીઠ થપાવીને કહ્યું “હાઉ