પડછાયો થી પ્રતિબિંબ

  • 1.7k
  • 572

હેલો મેમ સીટી સ્કીન માટે તમે એકલા જ આવ્યા છો કે કોઈ સાથે છે અનામિકાના હાથમાં ડોક્ટરે લખી દીધેલી ચિઠ્ઠી હાથમાં લેતા તેના રિસેપ્શનિ બેન અનામિકાને પૂછ્યું શું કહે અનામિકા અને કેમ કહે આસુંજ કે જાણે ગળામાં જ રોકાઈ ગયા અને માંડ એટલું જ કહી શકી હા ડોક્ટરે કપાળમાં ટાંકા લેતી વખતે જાણ્યું કે ખાસું લોહી નીકળી ચૂક્યું છે અને માથામાં વાગવાથી કદાચ અંદર પણ કોઈ ઈજા હોઈ શકે વળી ડોક્ટર જાણતા હતા કે કોઈ બીજું ઘર માં જવાબદારીઓની સંભાળી શકે તેવું નથી ને તે ચકાસવા માટે ખાતરી કરવા માટે એમણે અનામિકાને સિટી સ્કીન માટે કહેલ.... એકસીડન્ટ થયું ને ઘણા