પપ્પા એટલે કોણ?

  • 2.7k
  • 3
  • 1k

"પપ્પા એટલે કોણ?"* તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો ,સુખ ચેન માં રહો છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !! માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે તમને ખબર ના પડે કે તમે ચૂપ રહ !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !! ( હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય.પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને) *સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે,કારણકે પપ્પા જેટલી વાટ બીજા કોઈની જોવાતી નથી. *પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે