ધ સ્કોર્પિયન - પ્રકરણ -44

(86)
  • 5.5k
  • 3
  • 3.3k

સ્કોર્પીયનપ્રકરણ : 44 ઝેબા આદેશ પ્રમાણે લચકતી ચાલે ફ્લોર ઉપરનાં ગોળાકાર એવાંમાં પ્રવેશ કરવા પગ મૂકે છે એ ગોળાકાર ગાદી જેવું છે એમાં પગ મૂકે છે અને... એ સ...ર... ર... કરતી એક ટ્યુબ ટનલ જેવું હોય છે એમાં સરકી જાય છે એ એકદમ ચોંકે છે પણ સરકતી જાય છે ક્યાંક પકડવાનું હોતું નથી બે મીનીટની એ સરકતી સફર પછી એ ક્યાંક સુંવાળી ગાદીમાં...પોચાં પોચાં સુંવાળા ફર્શમાં પહોંચે છે એ વિસ્મયથી જોઈ રહે તે એ ક્યાંક ભોંયરા જેવાં રૂમમાં પહોંચી ગઈ છે એવો ખ્યાલ આવે છે એમાં ઝગમગતી પણ ડાર્ક લાઈટવાળા વાતાવરણમાં છે મીઠું ધીમું સંગીત વાગી રહ્યું છે એ ફર્શ