કલર્સ - 35

  • 2.1k
  • 886

રાઘવ ક્યાં ગયો હશે!એની અટકળો કરતા બધા હજી મૂંઝવણમાં છે,જ્યારે બીજી તરફ રાઘવ અરીસાની અંદરની દુનિયાના અવનવા અનુભવ કરી રહ્યો છે.હવે તે હવેલીમાં જ રહેવું કે ટેન્ટ પર જવું તે બાબતે બધા મુંજાય છે.હવે આગળ... હોઈ શકે આપડે ઊંઘતા હોઈને તેઓ ચાલ્યા ગયા હોઈ?પ્લીઝ આપડે અહી જ રોકાઈ અને તેમની રાહ જોઈએ,અને આમપણ ત્યાં જઈને બધાને જવાબ શું આપીશું??જીમ બધાને શાંતિથી સમજાવવાની કોશિશ કરતો હતો.હા... એ વાત પણ છે! મીસ્ટર જોર્જ આ સાંભળી એકદમ શાંત થઈ ગયા,તે વિચારતા હતા કે મોટાઓને તો કદાચ સમજાવી પણ શકાય પણ.....રાઘવ,નીલ અને વાહિદ ના બાળકોને કેમ સમજાવીશું??તો સારું છે કે ત્યાં જવું જ નહિ.પ..ણ