કલર્સ - 34

  • 2k
  • 920

રાઘવને અરીસાની દુનિયામાં થોડા વિચિત્ર અનુભવ થયા બાદ તેને એક રૂમમાં બેભાન પડેલા રોન અને નીલ મળે છે,રાઘવ તે બંનેને ભાન માં લાવે છે અને તેઓ બીજાની શોધ માં આગળ વધે છે.હવે આગળ.... અહીંયા તો ફકત આ મોટું મેદાન છે,અહી કોઈ હોઈ તેવું લાગતું નથી!!નીલે ચારેકોર નજર ફેરવી ને કહ્યું. હા બરાબર છે મને પણ એવું જ લાગે છે કે અહી કોઈ હોઈ શકે નહિ.રોને પણ નીલ ની વાત માં સૂર પુરાવ્યો. રાઘવ જાણે એ બંને ને સાંભળતો જ ના હોય તેમ તે પોતાની રીતે બધું જોઈ લેવા માંગતો હતો,તે થોડો આગળ વધ્યો હશે કે, રાઘવ...રાઘવ તું આવી ગયો? સામે