ચોરોનો ખજાનો - 14

(16)
  • 3.7k
  • 1
  • 2.3k

पहेली सुलझाई ભલે તેઓ કોઈ સૈનિકની પત્ની હોય કે કોઈ સૈનિકની બહેન હોય, પણ જેણે ક્યારેય પોતાની આંખોથી મોત ના જોયું હોય તે એકવાર તો નજર સામે કોઈને મરતા જોઇને ગભરાઈ જ જાય. સિરત સાથે આવેલી પેલી ત્રણેય સ્ત્રીઓ સાથે પણ કઈક એવું જ થયેલું. પોતાની આંખોની સામે જ એકસાથે પાંચ લાશોને જોઇને તેઓ થર થર ધ્રુજતી હતી. સિરત પ્રેમથી તેમને શાંત કરવા મથી રહી હતી. અચાનક જ જાણે ડેનીને કઈક યાદ આવ્યું. તે દોડતો જ સિરત પાસે આવ્યો અને બોલ્યો. डेनी: वो नक्शे का टुकड़ा देना जरा। સિરત ને એકદમ ગુસ્સો આવ્યો. તેને એ સમજાઈ ન્હોતું રહ્યું કે અહી