અતૂટ બંધન - 3

  • 4.1k
  • 2.6k

(વૈદેહી એનાં પિતાના મૃત્યુ પછી એનાં મામા મામી દયાબેન અને ગોવિંદભાઈ સાથે રહેવા આવે છે જ્યાં એને તેઓ નોકરાણી બનાવી દે છે. ઘરનું કામ કરતાં કરતાં પણ ભણવામાં હોંશિયાર વૈદેહી બારમાં ધોરણમાં જિલ્લામાં ટોપ કરે છે. દયાબેન એને કોલેજ જવા દેવા નહતાં માંગતા પણ લોકલાજે એમણે એને નજીકમાં સામાન્ય કોલેજમાં મોકલી જ્યાં એની શિખા નામની એક મિત્ર બની. એક દિવસ શિખા રડતી હતી. એનાં રડવાનું કારણ જાણી વૈદેહી ચોંકી ગઈ. હવે આગળ) વૈદેહીએ શિખાને પાણી આપ્યું. પાણી પીધા પછી શિખા થોડી શાંત થઈ એટલે વૈદેહીએ એને પૂછ્યું, "હવે બોલ. શું થયું છે ? તું આટલી બધી રડે છે કેમ ?"