પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૪

(11)
  • 3.1k
  • 1.5k

રાજલ ની ખુશી નો કોઈ પાર રહ્યો નહિ. તે ફરીથી હવે હું ખુશ રહીશ એવા સપના જોવા લાગી. પણ તેને ક્યાં ખબર હતી રાજ ભલે ગયો પણ દુઃખ નાં વાદળો તો ઘેરાઈ રહ્યા છે.કોમલ સાથે ફરી રાજલ કોલેજ જવા લાગી અને કોલેજમાં વાતો થવા લાગી હતી કે રાજ ખબર ક્યાંય દેખાતો નથી. લાગે છે ક્યાંક દૂર નીકળી ગયો હોય. રાજ નુ જવું આમ તો કોલેજ માટે સારું જ હતું કેમકે તેણે પૈસા ના બળે કોલેજ ના ઘણા કામ કરી ચૂક્યા હતા જે અયોગ્ય હતા.ઘણા દિવસથી કોમલની રાહ જોઈ રહેલો કમલ પણ કોમલ ને મળવા બેચેન હતો પણ રાજલ તેની સાથે