અભિવ્યક્તિ.. - 7

  • 2.3k
  • 1k

BE RESOPNSIBLE    એક પ્રૉફેસરે એનાઉન્સ કર્યું, "70% ઉપરના દરેક સ્ટુડન્ટ ને આખા કોર્સનું ફ્રી ટ્યૂશન,.."  મેં કહ્યું - "WOW.. - ફ્રી ટ્યૂશન,.. "   મારી એક ફ્રેન્ડે કહ્યું,.. "સિલેબસ જોયો છે એ કોર્સનો ? - ખુબ અઘરો છે.. મારે નથી કરવો એ કોર્સ ... "  મેં કહ્યું - પણ ફ્રી ટ્યૂશન છે   એણે કહ્યું - પણ સિલેબસ અઘરો છે     હું માત્ર ફ્રી ટ્યૂશન જોઈ શકતી હતી  અને  એ અઘરો સિલેબસ     અને મને ત્યારે સમજાયું કે  દુનિયા ને જોવા ના બે નજરિયા હોય છે  એક તો એ વાત ની ઉપર પૂરું ફોક્સ કરવું જે તમને જોઈએ છે  અને બીજું, એ વાત ની પૂરું ઉપર ફોક્સ