મૃગતૃષ્ણા - ભાગ 12

(11)
  • 3.6k
  • 1.7k

[ RECAP ]( બધાં જ ફેમીલી મેમ્બર સાથે જમવા બેસે છે. જમ્યા પછી દેવાંગી ફરી એક વખત ધનરાજ ને આદિત્ય ના લગ્ન માટે મનાવે છે પણ ધનરાજ વધારે જ ગુસ્સે થઈ જાય છે અને ત્યાં થી જતાં રહે છે.આદિત્ય અને દિવ્યા મેસેજ પર વાત કરે છે.અનંત આદિત્ય પાસે જઈ એને લગ્ન ના કરવા ની સલાહ આપે છે. અને તરફ દિવ્યા અને પાયલ આદિત્ય ની વાત કરે છે. ) NOW.......... ( દેવાંગી પોતાનાં વિચારો માં ખોવાયેલા હોય છે અને રૂમ માં વૈદેહી આવે છે. ) વૈદેહી : ભાભી...આવું અંદર? દેવાંગી: અરે આવો ને( વૈદેહી અંદર આવે છે અને સોફા પર દેવાંગી