કલર્સ - 32

  • 2.1k
  • 1
  • 1k

અગાઉ આપડે જોયું કે લીઝા, વાહીદ ,રોન અને નીલ અરીસા માં પ્રવેશ કરી ચૂક્યા છે,અને બીજા દિવસે રાઘવને પણ કોઈ અવાજ સંભળાતા તે પણ અરીસા માં પ્રવેશી ચૂક્યો છે,અહી હવેલી માં રહેલા દરેક તેને શોધે છે,પણ રાઘવ ક્યાંય ના મળતા હવે આગળ શું કરવું તેની ચિંતા કરે છે.હવે આગળ... વિલીનું છેલ્લું વાક્ય સાંભળીને તો બધાના હોશ ઉડી ગયા,હવે કરવું શું?અહી રેહવું કે ત્યાં જવું?અને ત્યાં ગયા પછી એ બધા ને જવાબ શું આપીશું? આ તરફ ટેન્ટ પર બધા ચિંતા માં હતા કે હવે અરીસા માં ગયેલા ને પાછા કેમ કાઢીશું?જો કે એ લોકો એ વાતથી તદન અજાણ હતા કે બીજા