કલર્સ - 31

  • 1.9k
  • 906

જ્યારે ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે અચાનક જ દરિયો એના રૌદ્ર સ્વરૂપ માં આવે છે,ઊંચા ઊંચા મોજા કોઈને પણ ડરાવવા સક્ષમ છે,એવા સમયે રાઘવ તેને એકદમ નજીકથી નિહાળી રહ્યો હોઈ છે.બીજી તરફ હવેલી ના પ્રાંગણ માં કોઈ પડછાયા દેખાઈ રહ્યા છે.કોણ છે એ?જોઈએ આગળ... રાઘવ હવેલી ના ઉંબરે ઊભો ઊભો પ્રકૃતિ નું રૌદ્ર રૂપ જોઈને થથરી ગયો હતો,અને ત્યાં જ તેના આંગણ માં કોઈ પડછાયા જોઈને તે ડરી ગયો,તે હજી કંઈ આગળ વિચારે ત્યાં તો... રાઘવ વોટ હેપ્પેન? સામે મિસ્ટર જોર્જ અને બીજા સાથીઓ હતા,રાઘવ ના જીવ માં જીવ આવ્યો. રાઘવ અમે દૂરથી જોયું તો અહીંનું વાતાવરણ ખૂબ જ ખતરનાક દેખાતું