સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -27

(82)
  • 6.2k
  • 3
  • 4.1k

સોહમની છાતી પર માથું રાખીને સાવી બધું કહી રહી હતી અને જયારે તાંત્રિકે એની સામે જોયું પછી એ એમનાંથી પ્રભાવિત થઇ એવું કહેવા સાથે એણે સોહમનાં હાથની હથેળીમાં એનો હાથ મૂકીને જાણે દબાણ કરી લીધું સોહમ બધું અનુભવી રહેલો...સોહમે એને પૂછ્યું પ્રભાવિત થઇ ગઈ હતી એટલે ? તું શું બોલી?સાવીએ સોહમની આંખમાં જોયું એણે ચહેરો સોહમનાં ચહેરાં સામે લાવી દીધો...એણે કહ્યું સોહુ એક તાંત્રિક જયારે સામે વાળાને વશ કરવા કે એને પ્રભાવમાં લાવવા પ્રયત્ન કરે એવું એમણે મારી તરફ જોયેલું હૂતો હજી 17-18એ પહોંચેલી છોકરી સાવ નિર્દોષ અને મને દુનિયા દારીની ખબર નહીં હું એમનાં તરફ ખેંચાઈ રહી હતી...પણ મારામાં