દિલની લાયકાત પ્રેમની તાકાત - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

  • 2.8k
  • 1.2k

લાયકાત - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કહાની અબ તક: વિરાટને કાજલ પર પ્યારની આશ છે, પણ કાજલ ને બંને ના લગ્નની અભિલાષ છે! સાવ એવું પણ નહીં કે કાજલ વિરાટને પ્યાર જ નહિ કરતી, પણ એણે થોડા સમય માટે જ વિરાટનો સાથ નહિ જોયતો! એણે તો આખી લાઈફ વિરાટ સાથે રહેવું છે. બંને એકમેકને પ્યાર તો કરે જ છે, પણ કાજલના પપ્પા એ વધારે કમાતો જમાઈ જોઈએ છે! જ્યારે બધા બીજી છોકરી રાગિણી સાથે વિરાટના લગ્નની વાત કરે છે તો કાજલ હચમચી જાય છે. એ ચિડાઈને દાંત ભિંસતા વિરાટને રાગિણી પાસે જવા કહી દે છે! હવે આગળ: "ઓ! એ