મૃગતૃષ્ણા - ભાગ 11

  • 3.5k
  • 1.8k

[ RECAP ]( અનંત પાયલ લેટ આવે છે એટલે એને મિટિંગ એટેંડ નથી કરવા દેતા , જેના લીધે પાયલ ગુસ્સે થઈ જાય છે. બધાં જ એમ્પ્લોઇઝ નીચે આવી પાયલ ને હેરાન કરે છે , સંજય અનંત સાથે પાયલ ની વાત કરવા જાય છે અને અનંત નથી સાંભળતાં. બીજી તરફ વૈદેહી દી ઘરે આવે છે. )હવે આગળ.........વૈદેહી : કેમ છો ભાઈ?ધનરાજ : એક દમ મજા માં. ( દીપક એ ધનરાજ પાસે આવી એમને ગળે મળે છે. )ધનરાજ : દીપક આવી રીતે આવવા નું રાખો તોહ ગમે મને.દીપક : અરે..ક્યાં ટાઈમ મળે આ કામ માંથી.ધનરાજ : એ વાત તોહ છે.( અજીત દેવાંગી