બાથરૂમ માં બખારો

  • 2.2k
  • 704

બાથરૂમ માં બખારો સવાર નો સમય હતો અને બાથરૂમ માં એક નાના પથ્થર પર પોતાનું સ્થાન નક્કી કરવા માથાકૂટ ચાલતી હતી.જેમાં એક શેમ્પૂ,એક ફેસવોશ,એક સાબુ અને કપડાં ધોવા નું બ્રશ(મોટાભાઈ). અંદરો અંદર ઝઘડતા હતા પોતાના રહેવાની જગ્યા નક્કી કરવા અને એકબીજા ને અડપલા કર્યા કરતા એટલા મા નાનુ બ્રશ(ટુથ બ્રશ) બાર એમના શેઠ નું કામ પતાવી પાછું ફર્યુ. તો એની કોઈ જગ્યા આપવા માટે તૈયાર ના થયું.અંદરો અંદર એક બીજા પર ઠાલવતા કે આને જગ્યા વધારે રોકી છે તુ જા અને એની પાસે તારી જગ્યા માગ. તો નાનું બ્રશ સૌથી પેલા ગયું મહાકાય જગ્યા રોકી ને બેઠેલા શેમ્પૂ પાસે અને