// પુનઃ મીલન // હિંદુસ્તાનની કુબેરનગરી તરીકે જેની ગણના થવા પામે છે તેવા મુંબઇ શહેરના વિલેપાર્લે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં પલક એક બાજુ અને પલ્લવી બીજી બાજુ બેઠાં હતાં. તેઓને પોતાને તો ખબર ન હતી કે બંને એકબીજાને આ જગ્યાએ મળશે. પરંતુ કહેવામાં કહેવત બહુજ સુંદર છે કે,લ ન જાણે જાનકી નાથે કલે શું થવાનું છે તે જાણવાની જિજ્ઞાસા માનવીમાં સો ટકા હોય પરતુ તે જાણી શકતો અને નથી જાણી શકતો એટલે જતે માનવી છે. બાકી નહીં તો માનવી એનાથીપણ ઉંચે સ્થાનેપહોંચી ગયો હોત. આટલો સિમિત માનવીને રાખ્યો છે જે યોગ્ય અને બીલકુલ વ્યાજબી છે. નહીં માનવી સંગેમરમરના મંદીરોમાં પણ