નવજીવન

  • 1.5k
  • 1
  • 478

//નવજીવન// હિંદુસ્તાનમાં જે રીતે દિવાળીનો તહેવાર ભારે હર્ષોલ્લાસ પૂર્વક પાંચ-દિવસ ચાલ્યો હોય છે. પ્રજા પણ તેની મન મૂકીને ઉજવણી કરતી હોય છે. કે મુજબ અન્ય દેશોમાં જ્યાં મોટાભાગે ખ્રિસ્તી ધર્મ પાળવામાં આવે છે આ દેશોમાં ર૫મી ડીસેમ્બર થી ૧લી જાન્યુઆરી સુધી નાતાલ-નવા વર્ષની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. ૨૬ ડિસેમ્બરની સાંજ હતી. નાતાલના દિવસોની ઉજવણીના ઉત્સાહમાં સૌ હતાં. જ્યાં જુઓ ત્યાં આનંદનો ક્ષીરસાગર લહેરાઈ રહ્યો હતો. આનંદ, ઉમંગ, ઉત્સાહ અને સાથે સૌને ઉતાવળ પણ ખરી. જેક અને મૅડમ પાલેટ બસલટન થી પર્થ સીટી તરફજઈ રહ્યાં હતાં. તેઓને ક્રિસમસના એક શાનદાર ફંક્શનમાં પહોંચવાનું હતું. ઘણો ખ્યાલ રાખવા છતાં નીકળવામાં