//ઓપરેશન સકશેશ// ડો. મજમુદાર જયારે ઓફિસમાં પગ મૂકયો ત્યારે તેમના કાને આ શબ્દો પડયા. Ohh My good ness… હું ચક્તિ થઇ ગયો. આ શબ્દો આની પહેલાં પણ મેં અનેકવાર સાંભળ્યા હતા, પણ ડો. અર્ચના ખંધાર મેડમનાં ઘાટીલા મોંમાંથી જયારે એ જ શબ્દો બહાર પડતાં હતાં ત્યારે એનો અર્થ પણ સ્ફૂટ થઇ જતો હતો.ડો. અર્ચના મેડમ સ્વયં સુંદર તો હતાં જ, એમનો અવાજ પણ સુંદર હતો. ચોક્કસપણે કહેવું હોય તો એમ કહેવાય કે મેડમનો અવાજ જાજરમાન હતો. આટલો સત્તાવાહી, સ્પષ્ટ અને સુરેખ અવાજ મેં એમની પહેલાં અને એમનાં પછી બીજી કોઇ લેડી ડોક્ટરનો સાંભળ્યો નથી.ડો. મજમુદાર બારણાંમાં જ થંભી ગયા. મેડમ