જીવનનો આનંદ

  • 2.2k
  • 1
  • 726

આજથી વર્ષો પહેલાં ગામમાં વસવાટ કરતી પ્રજા માટે એક ગામથી બીજા ગામ જવું હોય તેવા સમયે આવન-જાવન માટે કોઇ ટ્રાન્સપોટ્રેશન સેવા હજી નહીં કે ગામમાં વસવાટ કરતી પ્રજાની આર્થીક સ્થિતિ પણ બહુજ ગરીબીમાં હજી. ગામડા ગામમાં માંડ એકાદ બે વ્યક્તિ એવી હોય કે તેની પાસે પોતાનું સાધન હોય. આવી વ્યક્તિ ની ગણતરી ગામમાં ધનિક વ્યક્તિ તરીકે કરવામાં આવતી હતી. હવેની પરિસ્થિતિ સાવ અલગ ફરિભૂત થવા પામેલ છે. હવે ગામમાં ખેતીની આવકમાં પહેલાં કરતાં વધુ પ્રમાણમાં વધારો પણ થયેલ છે. ગામમાં વસવાટ કરતી પ્રજા હવે ગામની નજીકના તાલુકા-જીલ્લા મથકના શહેરોમાં રહેવા જવાનો ટ્રેન્ડ ધીમે ધીમે અસ્તિત્વમાં આવવા લાગેલ છે. આવાજ એક