સફળતાના શીખર

  • 1.9k
  • 3
  • 740

//સફળતાના શીખર//માનવીનું જીવન શરુ થાય ત્યારથી જેના જીવનમાં સુખ અને દુ:ખની ગાડી સમયે કસમયે ચાલતી રહેતી હોય છે. જ્યાં સુધી માનવજીવન પુરીરીતે વયસ્ક ન થાય ત્યાં સુધી તો કે સુખ-દુ:ખ બાબતે વિચારવાનું જેના ભાગે આવ્યું હોતું નથી. પરંતુ જયાં જેની વય વયસ્ક થાય અને સારા-નરસાનો ભેદ પારખવા માટે સક્ષમતા ઉભી કરતો થાય ત્યારે કે જેના સુખ-દુ:ખ, સફળતા-અસફળતા બાબતે વિચારતો થાય ત્યારે તેણે તેના મન સંપુર્ણ રીતે કાબુ રાખવાની જરૂરિયાત હોય છે. સફળતા-અફળતાના સમયે કે નાની સમસ્યાઓ ના સમયે સમસ્યાઓથી ડરતા હોય છે, તેઓ ક્યારેય સફળતા મેળવી શકતા નથી. લક્ષ્ય સુધી પહોંચવા માટે અવરોધોને કાબુ કરવો જરૂરી છે. નિર્ભય રીતે સમસ્યાનો