જૂની રસીદ

  • 1.6k
  • 1
  • 632

જૂની રસીદ માનવી કોઇપણ ધંધો કરે તેણે ઈમાનદારી-પ્રામાણિકતાને હંમેશા કેન્દ્રમાં રાખીને ધંધો કરવો જોઇએ. મોટાભાગે ધંધો કરનાર દરેક વ્યક્તિની એવી ઇચ્છા રહેતી હોય છે કે તેના ધંધાનું સુકાન તેના પછી તેનો દીકરો સારી રીતે સંભાળે. ઈંટોના ભઠ્ઠાનો વ્યાપાર કરતાં કામમાં અતિ વ્યસ્ત હોવાને કારણે નરોત્તમ શેઠે પણ તેમના પુત્રને ફરીથી ઈંટના ભઠ્ઠામાં મોકલી દીધો હતો. અને ધંધાની કામગીરી પુરી ધગશ-ઇમાનદારી પૂર્વક કરવા માટે કાયમ શીખ પણ આપતાં હતા. પુત્ર ક્યારેય ભઠ્ઠા પર ધ્યાન કેન્દ્રિત કરતો ન હતો, જેના કારણે તે ઘણીવાર ગ્રાહકો સાથે ફસાઈ જતો હતો, જ્યારે નરોત્તમ શેઠ ઇચ્છતા હતા કે તે ભઠ્ઠામાં વધુને વધુ સમય ફાળવે જેથી તે