મધુર મિલન

  • 1.7k
  • 3
  • 672

//મધુર મિલન// આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે તો પૂર્વ તેમજ પશ્ચિમમાં એવા ઘણા રાજ્યો છે જેમનો વિસ્તાર પ્રમાણમાં ટૂંકો છે પરંતુ એવા ગીચ જંગલીયાત વિસ્તાર પણ છે જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું અને જંગલ વિસ્તારમાં રહેતા મકાનો છુટા છવાયા હોય છે. એવા હિમાચલ પ્રદેશના અંતરિયાળ ગામમાં મનસુખ-મણી નામના પતિ-પત્ની રહેતા હતા. બંને એકલા હતા તેઓ માટે એકબીજા સિવાય કોઈ નહોતું. લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને ત્યાં કોઈ સંતાન નહોતું. સમય પણ એ રીતે પસાર થઈ રહ્યો હતો કે અચાનક એક દિવસ મહિલાને તેના ગર્ભમાં બાળક હોવાનો અહેસાસ થાય છે અને પ્રેગ્નન્સી દરમિયાન ગામના વૈદું કરતાં કહે છે કે