સૌથી મોટો ભકત કોણ? - 3

  • 4.6k
  • 2
  • 2.1k

સૌથી મોટો ભક્ત કોણ? (ભાગ-૩) નમસ્કાર મિત્રો! આવી ગઈ છું હું સૌથી મોટો ભક્ત કોણ નો છેલ્લો ભાગ લઈને.પહેલા બન્ને ભાગોમાં આપણે જોયું નારદમુની ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હોય છે.ભ્રમણ કરતા કરતા મહાદેવ પાસે પહોંચે છે.મહાદેવજી તેમને જણાવે છે કે આજ શ્રી નારાયણ કોઈ સ્પર્ધા આયોજીત કરવાના છે.નારદમુની પછી બ્રહ્મલોક પહોંચે છે.બ્રહ્મદેવ નારદમુની ને જણાવે છે કે ભગવાન નારાયણ એ સૌથી મોટો ભક્ત કોણ? નામની સ્પર્ધાનું આયોજન કર્યું છે. તમને આમંત્રણ નથી નારદજી? નારદજી મુંજાય છે અને સીધા પાતાળલોક પહોંચે છે.જ્યાં નારાયણ અને લક્ષ્મીજી બિરાજમાન હોય છે.શ્રી નારાયણ સાથે કરેલી નારદમુની ની દલીલથી નારાયણ સમજી જાય છે કે નારદમુની ને