સૌથી મોટો ભક્ત કોણ? - 2

  • 3.8k
  • 1
  • 2k

સૌથી મોટો ભક્ત કોણ(ભાગ -૨) આપણે આગળના ભાગમાં જોયું કે નારદમુની ભ્રમણ માટે નીકળ્યા છે. ભ્રમણ કરતા કરતા કૈલાસ પહોંચે છે. માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવજી બેઠા છે.બન્ને ને પ્રણામ કરે છે.મહાદેવજી નારદમુનીને જણાવે છે કે નારાયણ એ કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે. નારદમુની વિચારે ચડ્યા છે.આ મારી ગેરહજરીમાં પ્રભુએ કઈ સ્પર્ધાનું આયોજન કર્યું હશે.મને કેમ ખબર નથી.હું તો નારાયણ નો સૌથી મોટો ભક્ત છું.પછી વિચારે છે કે મહાદેવ આજ કંઇક મજાક કરવાના મુડમાં લાગતા હતા.હું એકવાર બ્રહ્મલોક થતો આવું.ત્યાં સાચી ખબર પડી જશે.હવે નારદમુની નારાયણ નારાયણ કરતા કરતા બ્રહ્મલોક પહોંચે છે. સારદામાતા અને પરમપિતા બ્રહ્મદેવ બિરાજમાન હતાં. બ્રહ્મદેવને પ્રણામ