ચોરોનો ખજાનો - 12

(14)
  • 3.7k
  • 2
  • 2.4k

धौलपुर સિરત અને તેના સાથીઓ ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ સિરતને ખ્યાલ આવ્યો કે આ ભરતપુર સ્ટેશન નહિ પરંતુ ધોલપૂર સ્ટેશન હતું. તેણે પ્રશ્નાર્થ ભરી નજરે દીવાન સામે જોયું. ત્યારે દીવાનને બદલે સુમંત જ બોલ્યો. सुमंत: दरअसल बेटा, मैने ही उसे ये करने केलिए कहा था। अगर कोई आपका पीछा करते हुए आ रहा हो तो वो कन्फ्यूज हो सके इसीलिए। आपका पीछा करने वाले व्यक्ति को यही लगे की हम धौलपुर में रहते है। जबकी हमारा ठिकाना यहां से बहुत दूर है। जहा जाने केलिए हम में से कोई अगर साथ न हो तो कोई नही पहुंच