દિલ-વિલ, પ્યાર-વ્યાર - સુહાગરાત

  • 3.5k
  • 1.2k

લગભગ પાંચેક દિવસની વેડિંગ સેરેમની અને તેના માટે પાંચેક મહિનાઓથી ચાલતી તૈયારીઓથી પતિ-પત્ની બંને થાકી તો ખૂબ ગયા હતા. પણ આજે થાક કરતા ઉતેજના તેની ચરમ સીમાએ હતી. સેરેમની દરમિયાન સગા-સંબંધીઓ તરફથી મળેલ લિફાફાઓને ઉત્સાહ પૂર્વક ચેક કરતા કરતા વચ્ચે વાતમાંથી વાત નીકળી, અને એવામાં પતિએ પૂછ્યું" શું વિચાર છે, આજે બંનેને મળાવી દેવા છે કે નહિ !"" કોણ બંને ? ""અરે એ બંને જ પાગલ !"" હા પણ એ બંનેનું નામ તો હશે ને કંઇક "" લે, હજી ના સમજી ? ""તું સરખું સમજાવવાની કોશિશ કરે તો સમજુને "" અરે એ જ........... "(પત્ની હવે ચિડાઈને ખોળામાં રહેલ ઓશીકું પતિ