કલર્સ - 30

  • 2.3k
  • 2
  • 912

અગાઉ આપડે જોયું કે હવેલી માંથી જે બુક અને નકશો મળ્યો તેના અનુસાર અરીસા માં જવાનો રસ્તો ખૂલવાનો હતો,જેમાં નીલ, વાહીદ,લીઝા અને રોન જવાના હતા, બધી તૈયારી બાદ હવે બધા એ સમય ની રાહ જોઈ રહ્યા છે.હવે આગળ...   લગભગ દસેક મિનિટ વીતી હશે,સૂરજ જાણે થાકી ને જરાવાર આરામ કરવા રોકાયો હોઈ તેમ તેનો તાપ થોડો ઓછો થયો,વાતાવરણ માં નીરવ શાંતિ હતી,દરેકની નજર ઘડિયાળના કાંટા પર હતી,અને અચાનક અરીસા માંથી તેજપુંજ નીકળ્યો,નીલ,વાહીદ,લીઝા અને રોન અરીસા ની સામે ગોઠવાઈ ગયા,થોડીવાર માં એ તેજ એટલી હદે વધી ગયું કે બધાની આંખો એ પ્રકાશ ના લીધે બંધ થઈ ગઈ, અને બીજી જ ક્ષણે