કલર્સ - 29

  • 1.4k
  • 770

બધા ની મહેનત ના અંતે હવેલી માં થોડો સામાન મળ્યો છે,જે જોતા અરીસામાં કેદ લોકો ને કાઢી શકવાનો કોઈ રસ્તો હોઈ તેવું દેખાય છે.પણ હવે કેવી રીતે?તે જોઈએ આગળ... હજી બધા થોડા અસમંજસ માં હોઈ તેવું લાગતું હતું.જોવો આ બુક અનુસાર આકાશ માં ત્રણ તારા મતલબ સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી,આ જ્યારે એક લાઈન માં આવશે ત્યારે એ દરવાજો ખુલશે,અને સમય નું એક ચક્ર મતલબચોવીસ કલાક. આનો મતલબ એવો થાય છે કે કાલે બપોરે પાંચ ને પિસ્તાલીસ મિનિટે આ અરીસા નો દરવાજો ખુલશે,અને આપડે નાંયરા,જાનવી રોઝ અને પીટર ને બહાર કાઢી શકીશું!બરાબર ને નીલ? ના.. એ અરીસા ની અંદર જઈ શકાશે એ