મૃગતૃષ્ણા - ભાગ 10

(13)
  • 3.4k
  • 1.8k

[ RECAP ]( અનંત અને ધનરાજ બંને આદિત્ય ની વાત કરે છે બીજા દિવસે આદિત્ય કેફે માં પાયલ ને મળે છે અને પાયલ ઓફિસ માં ફરી લેટ થઈ જાય છે. )હવે આગળ.......પાયલ : મે આઇ કમ ઈન??અનંત પાયલ ની સામે થોડી વાર જોયા જ કરે છે અને પછી જવાબ આપે છે.અનંત : બાર વેટ કરોપાયલ દરવાજો બંધ કરી ને બહાર જતી રહે છે અને અંદર મિટિંગ ચાલે છે.પાયલ નીચે આવી પોતાનાં ટેબલ પર બેસે છે.પાયલ : કેટલો ખતરનાક ખડુસ માણસ છે આ , આની વાઇફ આને સાથે કેવી રીતે રેતી હસે , બિચારી ના નસીબ આટલા ખતરનાક. સારું છે મારા