ચંદ્રકાંત માહીમ સ્ટેશનથી લોકલ ટ્રેનમાં રોજ પસાર થાય પણ ક્યારેય એ લગભગ સુમસામ જેવા જુનીબાંધણીના સ્ટેશનઉતર્યા જ નહોતા કારણ કે એક બાજુ ધારાવહિની ઝુપડપટ્ટી બીજી બાજુ કંઇકઅજાણી જ જગ્યા લાગતી હતી..પણ આજે સવારે વહેલા ઉઠી તૈયાર થઇને માહીમ જવાનુ હતુ.. સારીકંપનીમાં જવું હોય તો સારા કપડા પણ જોઇએ ….કુલ સારા ત્રણ પેંટ અને ત્રણ શર્ટ બસ આ જ મુખ્ય અસબાબ...આજની તારીખ સુધી એ કહેવતસતત કાનમાં ગુંજે "એક નુર આદમી હજાર નુર કપડા.."પણ બહુ કિંમતી બ્રાંડેડ કપડા પહેરવાનુ કોઇઆકર્ષણ જ નથી થતુ.."હવે મંગળદાસ માર્કેટ બહાર જઇને લારીમાં વેંચાતા પરદેશી પેન્ટ શર્ટ લઇ ગુલાલવાડી કોર્નર ઉપરહરબંધ ઓલ્ટેરેશન વાળા બેસતા ત્યાં જઇને આવા