કોને ભૂલુંને કોને સમરુ રે - 132

  • 1.8k
  • 710

આજે રવિવાર હતો...રુમની બહાર લીમડાની ડાળી ઉપર ઝુકી ઝુકીને કાગડો ઇશારા કરતોહતો...ચંદ્રકાંતને આપવિતિનો કાગડો યાદ આવ્યો જેણે ચંદ્રકાંતને ભર ઉનાળે ત્રણ મહીના એકહાથમા છત્રી સાથે સાઇકલીંગ કરાવ્યું હતુ પછી ગાંઠીયાના પારણા કરાવ્યા પછી વટથી અમરેલીનાબંગલાની બારી ઉપર રૂઆબ કરતો જોયો હતો...ઇસ સીકંદરકો ઉસને રુલાયા થા...ઉપરથી જાણેલાંબો રાગડો તાણીને ગાતો હતો.."ક્યું આયા ન અબ લાઇન પે?..." .ચંદ્રકાંતે નરહાને નમસ્કાર કરીચકલીઓ પોપટ બાઘડા કબુતરો પંચાતડી કાબરોમા મન પરોવ્યુ...ત્યાં પાછળથી છ ફુટનો સુરેશદેસાઇ અનાવીલએ પીઠ ઉપર નાનકડો ધબ્બો માર્યો..."સંધવા...શું વિચાર કઇરા કરતો છે ?"ચંદ્રકાંતે મજાક લંબાવવા પુછ્યુ" હે દેહાઇડા આ સ્કર્ટ જેવી લુંગી આ કાણાવાળુ એરકંડીશન ગંજી તને શરમ નહી આવતી...?""સંઘવા આ તો