કોને ભૂલુંને કોને સમરુ રે - 131

  • 2.1k
  • 1
  • 726

ચંદ્રકાંત હવે સ્ટેશનરી બજારની ચાલ સમજી રહ્યા હતા...આ ખાલી કોન્ટેસાની સામે મોંટેસા મુકવાથીનામ ઉભુ થવાનુ નથી ,એટલા ઓર્ડર મળવાના નથી .માર્કેટમા સ્પ્રીંગ ફાઇલ ઉપર ચંદ્રકાંતે નજર ઠેરવી.તેમાં વપરાતી સ્પ્રીંગ જાડી હતી ...ફાઇલમાં રહેતા પતલા મેનીફોલ્ડ પેપર એકવાર ટ્રાંસફર કરોએટલે તેના પંચહોલ ફાટી જતા હતા...બસ અંહીયા જ નવુ કંઇક કરવાનું હતુ...જો લોખંડની સ્પ્રીંગનીજગ્યાએ પ્લાસ્ટીકની ટ્યુબ હોય તો...?ભટકતા નાગદેવીમા જ્યોતિ ઇન્ડસ્ટ્રીઝની દુકાનેથી ૩૦ મીટરનુંબંડલ લઇને બહાર નિકળ્યા ત્યાંથી જ્યોતિફાઇલ દિલીપને શું કરવાનુ સમજાવ્યુ ......અને એ રીતેફરીથી ડીઝાઇનને અને નામને રજીસ્ટર કરવા લોઅરપરલ ગયા...ડીઝાઇનની કોપી સાથે લેટર હેડ ઉપર અરજી કાયદેસરની ફી રૂપીયા સો તથા 'ચાંદલાના'સો રૂપીયાઆપી ફરી પોતે પોતાની પ્રોડક્ટના ફૈબા બન્યા