કોને ભૂલુંને કોને સમરુ રે - 129

  • 1.9k
  • 738

એ ભર બપોરે ચંદ્રકાંત ચાલતા ચાલતા મસ્જીદ બંદરથી પાઇધુની પહોંચ્યા ત્યારે એક માણસે તેનેબુમ પાડી..."ઓ શેઠ..ઓ શેઠ.."સામેથી આવતા કોઇ માણસે ચંદ્રકાંતને ઇશારો કર્યો.."કોઇ આપકોબુલાતા હૈ.."ચંદ્રકાંતે પાછળ ફરીને જોયુ...એક પડછંદ કાયાનો દાઢીવાળો છીબલા નાક શ્યામ રંગનો લાલ ટી શર્ટઅને ચડ્ડી પહેરેલો માણસ નજીક આવી ગયો..."ક્યા શેઠ પહેચાના કે નહી..?મેં ઇબ્રાહીમ...!!!ઉસ દિન જ્યોતિ ફાઇલમેં આપ આયે થે ન ?વો ખત્તરગલ્લીમેં દિલીપભાઇકે જ્યોતિ ફાઇલમેં ..વહાં આપકો દેખા થા...""હાં યાદ આયા...બરાબર ...ઉસદિન દિલીપભાઇકે વહાં આપ કામ કર રહે થે ...બરાબર.."કૈસે હોભાઇ? "બાજુમા શેરડીના રસની લારી હતી...મરાઠીમા રસને ઉસ કહેવાય..."ઉસ પીયેગા..? બહોતગરમી હૈ ના ? ચલ આધા આધા પીયેંગે .”"ક્યા શેટુ, હમ છોટા આદમીકો ઇત્તા