એ સમય પાછો ક્યારેય નહિ આવે ..

  • 3.2k
  • 1
  • 1k

એ દિવસ ની એકા એક યાદો બોવ ખાસ હતી..દિવસ ની શરૂઆત જ એક એવા વ્યક્તિ થી થતી હતી,કે એમના અવાજ સાંભળવા ની સાથેનું એ સ્મિત કે,જેમની કિંમત કદાચ લાખો રૂપિયા ખર્ચી ને પણ ના મળી શકે..જે એ વ્યક્તિ ના બે શબ્દો થી મળતી હતી.. *..કેમ છો.*વાતો બોવ ખાસ ના હતી પરંતુ કેહવાય છે ને કે, જીવન માં અમુક સબંધો એવા હોય છે ને જ્યાં સુખ અને દુઃખી ની વાતો હક થી કરી શકો..જ્યાં તમારા હૈયા માં એક આનંદ નો વૈરાગ્ય આપી જતું હોય..એ સંબંધ એવો હતો કે જેમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ ન હતો બસ ખાલી ખુશ હતા..કદાચ એટલે જ