અધૂરી રહેલી વાતો

  • 4k
  • 2
  • 1.3k

અધૂરી રહેલી વાતો, અધૂરી રહેલી મારી વાતો, આંખો આખી રાત જાગે, જીભ કંઈક કહેવા ને થાકે, તત્પર હોય શબ્દો જાણે એક કતારમાં, એમને કોઈ વાત કહેવી હોય ને એ જાણે જાત ને જ રોકે, જીભ તો બિચારી કંઈક બોલે પણ ખરી, તો શું બોલે, તું ત્યાં હતીજ નાય, તો તું શું કય સાંભળે કે પછી કય બોલે, એટલેજ કઈ જ કહેતા પહેલાં જ હાથ તૈયારી કરે,અને કલમ શબ્દો ની માયા રચે, કે જેથી કાગળ જે રચ ના કરે કે, કે રચાય લી રચના કેહવાની કમી પૂરી કરે, અધૂરી રહેલી વાતો જાણે કાગળ પર પૂરી કરે. અધૂરી રહેલી મારી વાતો જાણે