ચુપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ

(14)
  • 2.1k
  • 1
  • 728

ચુપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ-રાકેશ ઠક્કરસની દેઓલ વર્ષો પછી એક દમદાર ભૂમિકામાં પુનરાગમન કરી રહ્યો હોવાથી નિર્દેશક આર. બાલ્કીની 'ચુપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ' ની વધારે ચર્ચા હતી પરંતુ એમાં દુલકર સલમાને ખરો રંગ રાખ્યો છે. તે પોતાના અભિનયથી સમીક્ષકોની સૌથી વધુ પ્રશંસા મેળવી ગયો છે અને એમને રેટિંગમાં આપવાના હતા તેનાથી એક 'સ્ટાર' વધારે આપવા મજબૂર કર્યા છે. લગભગ બધાંએ ફિલ્મને બે થી ચાર સ્ટાર આપ્યા છે. દુલકર એક-એક દ્રશ્યમાં છવાઇ ગયો છે. સમીક્ષકોએ એકી અવાજે એના અભિનયને બિરદાવ્યો છે. એક ફૂલ વેચનારાની આ ભૂમિકા