છેલ્લો દાવ ભાગ-૯ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં, પરંતુ નિશા ગેરકાયદેસરની પત્ની તરીકે રહેવા તૈયાર થતી નથી ને ફોન મૂકી દે છે અને આ બાજુ કેયુરને તેની ભૂલ સમજાય છે અને તે દિવ્યાની માફી માંગે છે અને આખરી તે નિશાને ફોન કરીને