વી આર જસ્ટ ફ્રેન્ડ્સ

(13)
  • 2k
  • 3
  • 750

વાર્તા:- વી આર જસ્ટ ફ્રેન્ડ્સલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીશું પતિ પત્ની ક્યારેય મિત્રો હોઈ શકે? જવાબ છે - હા. જો બંને જણાં એકબીજાને ખૂબ જ સારી રીતે સમજતાં હોય અને નાની નાની વાતમાં એકબીજાની ખામીઓ કાઢવાને બદલે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે તેમજ એકબીજાનાં કામનાં સાચા મનથી વખાણ કરે તો એમનો પ્રેમ દિવસે દિવસે વધતો જાય છે. આવાં જ એક યુગલની વાર્તા હું રજુ કરવા જઈ રહી છું.આ એક સંપૂર્ણપણે કાલ્પનિક વાર્તા છે. જો કોઈકના જીવન સાથે બંધબેસતી હશે તો ચોક્કસથી યોગાનુયોગ જ હશે."સ્નેહ, આજે મને આવતાં મોડું થશે. કદાચ રાત્રે દસેક વાગી જાય. તુ અને બાળકો જમીને સુઈ જજો. મારે