તવસ્ય - 14

  • 1.7k
  • 1
  • 888

“ઓફિસર, જાળ તો ફેલાવી પડશે અને એ પણ ખબર ન પડે તેમ!” ઇન્સપેક્ટર શૌર્ય હસતા બોલ્યાં.ઓફિસર નાં ચહેરા પર પ્રશ્ન હતાં.શૌર્ય આ જોઈને હસતાં બોલ્યાં. ”અરછા , એક clue આપુ છું, ‘ગોપલનગર કેસ ‘.”“પણ સર એ case અને આ case માં તો કશું સરખું નથી.”“આપણે રોકી ના ઘરે પહોંચી એ ત્યાં સુધી તમારી પાસે સમય છે, આરામથી વિચારો. નહીં તો ત્યાં પહોંચી ને તો ખબર પડી જ જશે, પણ આજ નો નાસ્તો તમારા તરફથી , આમ પણ બહુ જ ભૂખ લાગી છે.let’s go.”“ જી સર.” ઓફિસર એ હળવા હાસ્ય સાથે કહ્યું. આખરે સર તેમના ઓરિજનલ મૂડ માં આવી જ ગયા.રોકી