ચોર અને ચકોરી - 39

(15)
  • 3k
  • 1
  • 1.5k

(ગયા અંકમાં તમે વાંચ્યું કે ગીતમાને પોતાનો જીગ્નેશ યાદ આવી ગયો.આજે મારો જીગ્નેશ સાથે હોત તો આવડો જ હોત.).. હવે આગળ વાંચો. "કોણ આવ્યું છે મહેમાન?"કહેતાક ને જીગ્નેશ ના પપ્પાએ ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમા પગ મુકતા જ.પહેલી નજર એમની જીગ્નેશ ઉપર પડી. પણ ગીતામાની જેમ એ પણ. જીગ્નેશને અગિયાર વર્ષે જોતા હોવાથી એને ઓળખી ન શક્યા. પછી એમણે પોતાની નજર ચકોરી ઉપર સ્થિર કરી. ત્યાં ગીતામાં બોલવા ગયા. " એ આતો આપણી...." પણ ત્યાં હાથના ઇશારા થી ચકોરીએ તેમને રોક્યા. એ જોવા માંગતી હતી કે કિશોર કાકા પોતાને ઓળખે છે કે નહી.પણ કાકા ચકોરીને બરાબર ઓળખી ગયા હતા." આ તો