ધ સ્કોર્પિયન - પ્રકરણ -41

(87)
  • 5.4k
  • 5
  • 3.4k

ધ સ્કોર્પીયન પ્રકરણ -41           સિદ્ધાર્થે કહ્યું “દેવ આ સામાન્ય ટુરીસ્ટ નથી તારી સાથે દગો રમ્યા છે એતો અમારી કસરત ચાલુ થશે ત્યારે એલોકો કરામત બતાવશે. હમણાં આપણે મગજ ગુમાવવાનો અર્થ નથી” એમ કહેતાં બંન્ને લોકપમાંથી બહાર આવ્યાં ત્યાં પવન અને બીજા પોલીસ કર્મી સ્ટેશન પર આવ્યાં. પવને કહ્યું “સર ખબરી ખબર લાવ્યો છે કે ઝેબા અને મોર્ટીન શૌમીકબસુનાં ફોલ્ડર ચિંગા સાથે...આઈમીન ચંગીઝ. “ સિદ્ધાર્થે કહ્યું “તો સોફીયા અને ડેનિશ પેલાં ચાર સોલ્જર જેવાં સાથે હોવા જોઈએ. કંઈક મોટી ગરબડ છે.” સિદ્ધાર્થે કહ્યું “પવન તું તારાં સોલ્જર સાથે તાત્કાલીક જીપ અને શસ્ત્રો સાથે જંગલ તરફ જા આ બધાં ત્યાંજ