ધ સ્કોર્પિયન - પ્રકરણ -40

(85)
  • 5.4k
  • 4
  • 3.5k

ધ સ્કોર્પીયન પ્રકરણ -40         સિદ્ધાર્થેને ખબર નહીં શું સુજ્યું એણે પેલાં ઓપરેટર સામે જોયું અને એક સખ્ત લાફો ઝીંકી દીધો.. પેલો સર સર કહેતો નીચે પડ્યો એવી એને જોરથી લાત મારી દીધી. પેલો ઓહ ઓહ કરતો કણસી રહેલો ત્યાં બીજો ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલો પવને પકડી લીધો... પવને બોર્ડમાં નીકળેલાં વાયરનાં છુટેલાં છેડાં પાછાં ફીટ કર્યા અને બધે લાઈટ આવી ગઈ... લાઈટ આવતાંજ પવન અને સિદ્ધાર્થે પેલાં બંન્ને જણાંને ધ્યાનથી જોયાં અંધારામાં સ્પષ્ટ દેખાતાં નહોતાં...બંન્ને જણાંએ પીળાં રંગનાં ટોપા પહેરેલાં હતાં...બંનેને જોઈને પવન અને સિદ્ધાર્થ એકબીજાની સામે જોવા લાગ્યાં... સિદ્ધાર્થે કહ્યું “પવન આ તો પેલાં દેવનાં