Good morning મિત્રો! કેમ છો?બધા મારા વાચક મિત્રોને મારા નમસ્કાર. આ ચાર યુગ ની વાર્તા છે. મને આશા છે આ વાર્તા વાંચીને તમને પણ હું લખું છું ત્યારે જે feelings અનુભવું છું .એ જ તમે પણ અનુભવશો. આ વાર્તા બે ભાગમાં લખવાની છે.તો બન્ને ભાગ વાંચી પ્રતિભાવ આપશો.એક આધ્યાત્મિક વાર્તા છે. વાર્તાની શરૂઆતમાં સૌથી પહેલા આપણે ચાર યુગ ના નામ જાણી લઈએ. પહેલો યુગ - સત્યયુગ બીજો યુગ - ત્રેતાયુગ ત્રીજો યુગ - દ્વાપરયુગ ચોથો યુગ - કળયુગ સ્ત્યયુગ ,ત્રેતાયુગ અને દ્વાપરયુગ વાતો કરતા હોય છે.ત્રણેય ની મીટીંગ બરોબર જામી હોય છે.ત્રણેય વચ્ચે વાતો વાતોમાં ચડસા ચડસી થઈ જાય છે.