શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી

  • 5.1k
  • 1.7k

શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી        વિશ્વના જેટલા પણ મહાન લોકો થયા છે એ આજીવન વિદ્યાર્થી રહ્યા છે પોતાની આવડત અને બુદ્ધિ ચાતુર્યથી  વિશ્વને અવનવી ભેટ આપનાર  લોકો હંમેશા નવું નવું શીખતા રહ્યા છે. જ્ઞાન મેળવવાની ભૂખ  એમનામાં હંમેશા રહેલી હોય છે. આમાંના ઘણા લોકો તો દિવસની શરૂઆત જ શિક્ષણથી કરે છે. દિવસ દરમિયાન તેઓ પોતાની આવડત વિકશાવવા માટે અલાયદો સમય ફાળવે છે.       આપણે પણ આ કળાનો વિકાસ કરી શકીએ છીએ. દિવસ દરમિયાન ફક્ત 60 મિનિટ પોતાના માટે આપી આપણે પણ આપણી કળાઓનો વિકાસ કરી શકીએ છીએ. આ 60 મિનિટ દરમિયાન તમે સારા પુસ્તકો વાંચી શકો, કોઈ ઓનલાઇન પ્રોગ્રામમાં જોડાઈ