ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 22

(29)
  • 4.4k
  • 2
  • 2.1k

ભાગ - ૨૨વાચક મિત્રો, આગળનાં ભાગ ૨૧માં આપણે જાણ્યું કે, સરપંચ શિવાભાઈનાં ખૂન, અને લૂંટ કેસમાં, ઈન્સ્પેક્ટર ACP ને જે બે શંકાસ્પદ વ્યક્તિઓ વિશે બાતમી મળી હતી, એ બંનેની જાત તપાસ કરતા, એ બંને પણ, આગળનાં ત્રણ-ચાર શકમંદ વ્યક્તિઓની જેમ, બે-કસુર નીકળે છે.એકતો, આ કેસ ઝડપી ઉકેલવા માટે, ઉપરથી પ્રેશર, ને એમાંય એક પછી એક, શકમંદ વ્યક્તિઓમાં કેસ ઉકેલવા માટે ACP ને, જે આશાની કિરણ દેખાતી હતી, તે બધાજ શકમંદ, બે-કસુર નીકળતા, ઈન્સ્પેકટર ACP ને, હવે આ તેજપૂરવાળો કેસ, ખૂબજ મૂંઝવણ ભર્યો, અને કઠિન દેખાઈ રહ્યો છે. આ કેસમાં હવે આગળ કેવી રીતે વધવું ? અને, શક્ય એટલો ઝડપી આ