સમજદાર સમાજનું ગાંડપણ

  • 4.1k
  • 1
  • 1.3k

સમજદાર સમાજનું ગાંડપણપહેલા એ ચોખવટ કરી આપુ આ મુદ્દો કોઈ રાજકીય કે પક્ષ સાથે સંકડાયેલ નથી . સમાજના યુવાનો અને ખાસ વડીલો આ મુદ્દા પર પ્રકાશ પાડે . એવી આશા રાખું છુ .આજે પટેલ સમાજ એ ગુજરાતમાં ગાજતું નામ કહેવાય , અને અભિમાનની સાથે કહી શકાય કે "સરદાર" અમારા સમાજ માથી આવેલા . સમાજના લગભગ ૬૦-૭૦ ટકા લોકો સામાન્ય છે એટલે કે મધ્યમ વર્ગમાં આવે છે . જ્યારે ૧૦-૧૫ ટકા લોકો શ્રીમંત છે બાકીના લોકો પાસે નહીવત આવકના સ્ત્રોત છે . છતા સમાજ આજે શ્રીમંત કહેવાય છે . ત્યારે આવી શ્રીમંતાઈની વ્યાખ્યા કરતા બુદ્ધિજીવીઓ પર હસવું આવી જાય છે .મારો