તલાશ - 2 ભાગ 37

(51)
  • 3.4k
  • 2
  • 1.8k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   1999 એપ્રિલ 16-17: શસ્ત્રો  સજાવાઇ ગયા છે. સામ સામે સેનાઓ ગોઠવાઈ રહી છે. અનોપચંદના પક્ષમાં કોઈ મરણીયો જીતુભા અને પૃથ્વી તો કોઈ મોહન લાલ અને ક્રિષ્નન પ્લાસીના યુદ્ધ ના દગાખોર મીરજાફર અને રાય દુર્લભ પ્રધાન છે. શું મોહનલાલ ખરેખર દગાખોર છે? એવા વિચારે ચડેલા સુમિતના વિચારોમાં ફ્લાઈટ લેન્ડિંગ કરતા બ્રેક લાગી. મધ્ય રાત્રીના 3 વાગ્યે સુમિત આગરા એરપોર્ટ બિલ્ડિંગમાંથી બહાર આવ્યો. એના સામાનમાં માત્ર એક સોલ્ડર પાઉચ જ હતું. એ સખ્ત થાકેલો હતો. બહાર પ્રાઇવેટ ગાડી ના પાર્કિંગમાં એણે જોયું તો માંડ 3-4 વાહન હતા. જેમાંથી એક