મૃગતૃષ્ણા - ભાગ 8

  • 3.5k
  • 1.8k

( RECAPE )[ આદિત્ય દેવાંગી ને ધનરાજ સાથે વાત કરવા માટે માનવે છે.સંજય અનંત ને પાયલ સાથે સરખી રીતે વાત કરવા નું કહે છે.]હવે આગળ.પાયલ : યસ...સર..અનંત : યહી ઉમીદ થી તુમસે...પાયલ : જી અનંત : તમારા પિતાશ્રી સાથે વાત થઈ મારી...પાયલ : મે એમને કઈ નથી કીધું ...( અનંત પાયલ સામે જોઈ રહ્યા હોય છે.)અનંત : ઓહ..તોહ અચાનક mr. Sanjay ને રાત્રે સપનું આવ્યું..નઈ...પાયલ : હા...હોય શકે.પણ એક વાત કવ સર.જે કેવું હોય ને એ મારા સામે કહો એમને મારા લીધે કંઈ નઈ કેહવાનું. મને કોઈ બોલી જશે તોહ ચાલશે પણ એમને કોઈ કઈ જ નહીં કેવું જોઈએ.અનંત :